કોરોનના આ કપરા કાળમાં અમારી શાળા વિદ્યાર્થી યશ ગૌતમભાઇ રાવળ કે જે શાળાની બધી જ પ્રવૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લે છે. તેને નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ધ્વારા ડો. વિક્રમ સારાભાઈ ના જન્મદિન નિમિતે ઉજવવામાં આવેલ Child Scientist Video Competition માં ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું હતું.